BPNL Recruitment 2023 – ધોરણ 10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક

BPNL Recruitment 2023 – ધોરણ 10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક – ભારતીય પશુપાલન નિગમ લીમીટેડ (BPNL) માં આવી મોટી ભરતી. આ BPNL ભરતી માં સર્વેયર અને સર્વેયર ઇન ચાર્જ ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આ BPNL ભરતીની નોટિફિકેશન 19/06/2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 05/07/2023 છે. આ BPNL ભરતીની અન્ય વિગતવાર માહિતી મેળવવા માટે તેમની ઓફીશીયલ વેબસાઈટની મુલાકાત લો.

BPNL Recruitment 2023 - ધોરણ 10 અને 12 પાસ માટે સરકારી નોકરીની તક

BPNL ભરતી 2023 – પગાર ધોરણ

આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જેમાં સર્વેયરની 2870 અને સર્વેયર ઇન ચાર્જની 574 ખાલી જગ્યા છે. આ ભરતીમાં સીલેકેશન થયેલ ઉમેદવારોને સર્વેયરની પોસ્ટ માટે 20000 અને સર્વેયર ઇન ચાર્જ પોસ્ટ માટે 24,000 પગાર આપવામાં આવશે.

BPNL ભરતી 2023 – લાયકાત

સર્વેયર પોસ્ટ માટે ધોરણ 10 પાસ અને સર્વેયર ઇન ચાર્જ પોસ્ટ માટે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.

BPNL ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

BPNL ભરતી 2023 – અરજી કરવાની રીત

સ્ટેપ 1 : ઓનલાઈન અરજી ફોર્મ માટે BPNL ની સત્તાવાર વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ પર જાઓ

સ્ટેપ 2 : હવે “Online Application” ના બટન માં ક્લિક કરો.

સ્ટેપ 3 : હવે તમારે જે પોસ્ટ માં અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ પસંદ કરો.

સ્ટેપ 4 : ત્યારબાદ તેમાં આપેલ સંપૂર્ણ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.

સ્ટેપ 5 : હવે ઓનલાઈન અરજી ફી ની ચુકવણી કરો.

સ્ટેપ 6 : અરજી ફોર્મ કન્ફોર્મ કર્યાબાદ તેમની પ્રિન્ટ કાઢો અથવા pdf સેવ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *