CBSE Board Result 2023 : શું તમારું Admit Card ખોવાઈ ગયું? તો આવી રીતે જાણી શકો તમારો પરીક્ષાનો તમારો રોલ નંબર

CBSE Board Result 2023 : શું તમારું Admit Card ખોવાઈ ગયું? તો આવી રીતે જાણી શકો તમારો પરીક્ષાનો તમારો રોલ નંબર How to Check CBSE Roll Number, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન એટકે કે (CBSE) હમણાં થોડા દિવસોમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનું Result (CBSE Standard 10th and 12th Board Result) જાહેર થશે. CBSE નું ધોરણ 10 અને 12 નું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ એટલે કે cbse.gov.in અને results.cbse.nic.in પર જોવા મળશે.

CBSE Board Result 2023 : શું તમારું Admit Card ખોવાઈ ગયું? તો આવી રીતે જાણી શકો તમારો પરીક્ષાનો તમારો રોલ નંબર

CBSE Class 10th Result અને CBSE Class 12th Result બંને પરિણામ એકજ દિવસે જાહેર કરશે તેવી સંભાવના છે. જોકે, બંને એટલે કે ધોરણ ૧૦ અને 12 પરિણામ વચ્ચે થોડા કલાકોનું અંતર હશે. અહી માહિતી છે કે, CBSE Board Exam Result ની તારીખ અને સમયની ઓફિસિયલ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

આ વર્ષે ટોપર્સનું નામ જાહેર ન થાય તેવી શક્યતા છે

સામાન્ય રીતે પરિણામ જાહેર થયાની સાથે જ કઈ સ્કુલમાં કેટલા ટોપર્સ આવ્યા, અને ટોપર્સ વચ્ચે કેટલા ગુણ એટલે માર્ક્સ નું અંતર રહ્યું તેવી ગંભીર સ્પર્ધા જોવા મળતી મળશે. આવી સ્પર્ધા ટાળવાના પગલા તરીકે CBSE આ વર્ષે ટોપર્સનું વિધાર્થીઓનું નામ જાહેર ન કરે તેવી શક્યતા છે. CBSE Board માત્ર Class 10 અને 12ની પરીક્ષા આપનારા વિધાર્થીઓને મેરીટ સર્ટીફીકેટ આપશે.

રોલ નંબર ન હોય તેવા વિધાર્થીઓએ શું કરવું ?

CBSE બોર્ડનું ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ જાહેર થયા પછી ઉમેદવારોએ Admit Card માં દર્શાવેલા રોલ નંબર, સ્કુલ કોડ અને જન્મ તારીખ નાખીને બોર્ડ નું Result ડાઉનલોડ કરી શકશે. અલબત્ત, એડમીટ કાર્ડ ખોવાય ગયું અથવા ફાટી ગયું હોય અને રોલ નંબર યાદ ન હોય તેવા વિધાર્થીઓ તેમના રોલ નંબર જાણવા માટે CBSE રોલ નંબર Finder Webpage (CBSE Roll Number Finder Webpage) નો ઉપયોગ કરવો. આ ઉપરાંત વિધાર્થીઓ તેમના પરીક્ષાના રોલ નંબર શાળાઓથી પણ મેળવી શકે છે. શાળાઓ CBSE ની ઓફિસિયલ વેબસાઈટ માં Log In કરીને Roll Number એક્સેસ કરી શકે છે.

રોલ નંબર Finder વેબપેજ નો ઉપયોગ કઈ રીતે કરવો ?

સ્ટેપ ૧ : CBSE બોર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ cbse.gov.in પર જાઓ

સ્ટેપ ૨ : હોમપેજ પર જોવા મળતા “CBSE Roll Number Finder સેક્શન પર ક્લિક કરો.

સ્ટેપ ૩ : નવી સાઈટ એટલે કે વિન્ડો ખુલશે. જ્યાં login કરવા માટે વિધાર્થીનું નામ, પિતાનું નામ અને અન્ય વિગતો નાખો.

સ્ટેપ ૪ : CBSE Admit Card ની માહિતી સ્ક્રીન પર દેખાશે.

સ્ટેપ ૫ : હવે તમને તમારા સ્ક્રીન પર જોવા મળતી માહિતીને ચકાશો અને ડાઉનલોડ કરો.

સ્ટેપ ૬ : વિગતોને ભવિષ્ય માટે સેવ કરો અથવા પ્રિન્ટ કાઢો.

પરિણામ લિંક અહી ક્લિક કરો
તમારો રોલ નંબર જાણોઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો

અહી માહિતી છે કે, CBSE Board Exam Result ચકાસવા માટે રોલ નંબર જરૂરી છે. ત્યારે જેમની પાસે રોલ નંબર ન હોય તેવા વિધાર્થીઓને મુશ્કેલી ન થાય તે માટે CBSE Board દ્વારા આ સુવિધા શરૂ કરાઇ છે. CBSE એ પરીક્ષાના પરિણામો પહેલા રોલ નંબર ફાઇન્ડર વેબપેજ જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *