GPSC Recruitment 2023 – GPSC દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત વિવિધ જગ્યાઓ માં ભરતી

GPSC Recruitment 2023 – GPSC દ્વારા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત વિવિધ જગ્યાઓ માં ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, રાજ્ય કર અધિકારી અને અન્ય વિવિધ જગ્યાઓ માં જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની સત્તાવાર નોટિફિકેશન વિગતવાર વાંચી અને પોતાની લાયકાત પ્રમાણે અરજી ફોર્મ ભરવાની રહેશે. (GPSC ભરતી 2023) ને લાગતી સંપૂર્ણ માહિતી, અરજી ફોર્મ શરુ થવાની તારીખ જેવી માહિતી માટે અમારી વેબસાઈટ Job Maru Gujarat નો લેખ છેલ્લે સુધી વાંચો.

GPSC Recruitment 2023 Highlight

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટ નામમામલતદાર, TDO અને અન્ય જગ્યાઓ
કુલ જગ્યાઓ388
ભરતીનું લોકેશનગુજરાત
અંતિમ તારીખ08, સપ્ટેમ્બર 2023
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટgpsc.gujarat.gov.in

પોસ્ટ નામ :

  • નાયબ પોલીસ અધિક્ષક
  • મામલતદાર
  • તાલુકા વિકાસ અધિકારી
  • સમાજ કલ્યાણ અધિકારી
  • રાજ્ય વેરા અધિકારી
  • તેમજ વિવિધ જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત :

  • આ (GPSC ભરતી 2023) ની જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત વિવિધ પોસ્ટ મુજબ છે.

GPSC Bharti 2023 – ઉંમર મર્યાદા :

  • આ ભરતી માટે ઉંમર મર્યાદા કેટેગરી મુજબ છે. (સત્તાવાર જાહેરાત વાંચો)

GPSC Recruitment 2023 – અરજી ફી :

  • આ (GPSC Recruitment 2023) ની અરજી ફી વિવિધ કેટેગરી મુજબ છે.

પસંદગી પ્રક્રિયા :

  • લેખિત પરીક્ષા
  • ઈન્ટરવ્યૂ
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કરવાની રીત જાણો :

  • આ ભરતી માટે અરજી ફોર્મ ભરવા પહેલા લાયક ઉમેદવારો એ તેમની સત્તાવાર વેબસાઈટ માં આપેલ જાહેરાત વાંચી લેવી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

અંતિમ તારીખ : 08-09-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *