GSEB 10th Result 2023 – ધોરણ 10 નું પરિણામ

GSEB 10th Result 2023 – ધોરણ 10 નું પરિણામ – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ની ઓફિસિયલ વેબસાઈટ એટલે કે gseb.org પર ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ ૨૦૨૩ જાહેર કરશે. GSEB SSC Exam માટે હાજર થયેલા વિધાર્થીઓએ માર્કશીટને એક્સેસ કરવા માટે તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે.

GSEB 10th Result 2023 - ધોરણ 10 નું પરિણામ

GSEB 10th પરિણામ 2023 Highlight

સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
પરીક્ષાનું નામ ધોરણ ૧૦
પરીક્ષા મોડઓફલાઈન
પરીક્ષા તારીખ 25-05-2023
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

GSEB 10th Result 2023 – ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ નું પરિણામ ૨૫, મેં 2023 ના રોજ તેમની ઓફિસિયલ વેબસાઈટ એટલેક www.gseb.org પર જાહેર થશે. ગુજરાત બોર્ડ ધોરણ ૧૦મા નું રિજલ્ટ જોવા માટેની ડાયરેક્ટ લિંક અહી આપવામાં આવશે.

GSEB SSC પરિણામ 2023 તારીખ, સમય

GSEB એટલે કે ગુજરાત બોર્ડ ના 10th Result 2023 ની તારીખ અને સમય જાહેર ૨૫-૦૫-૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવશે. વિધાર્થીઓને જાણ કરવામાં આવે છે કે તેઓ ગુજરાત બોર્ડના પરિણામ ના લેટેસ્ટ અપડેટ્સ માટે તેમની ઓફિસિયલ વેબસાઈટ ચેક કરતા રહેવું.

આ પણ વાંચો : ગુજરાત ITI એડમીશન 2023 અરજી માટે અહી ક્લિક કરો

Gujarat Board SSC નું WhatsApp પર પરિણામ જોવા માટે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ધોરણ ૧૦ માં પાસ થવા માટે ૩૩ માર્ક્સ જરૂરી

ગુજરાત બોર્ડ ની Std. 10th Exam 2023 માર્ચ ૧૪/૦૩/૨૦૨૩ થી ૨૮/૦૩/૨૦૨૩ દરમિયાન લેવામાં આવી હતી. ભવિષ્યના પરિણામ વલણો મુજબ, ગુજરાત બોર્ડ એટલે કે (GSEB) મેં ના બીજા અથવા ત્રીજા સપ્તાહ સુધીમાં રિજલ્ટ જાહેર કરશે. ગુજરાત બોર્ડ ની ૧૦મી પરીક્ષા પાસ થવા માટે ઉમેદવારોએ દરેક વિષયમાં ઓછામાં ઓછા ૩૩% માર્ક્સ લાવવા જરૂરી છે.

Official Press note Click Here
ધોરણ ૧૦નુ પરિણામ અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

GSEB 10th પરિણામ 2023 કેવી રીતે ચેક કરવું ?

સ્ટેપ ૧ : તેમની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org ઓપેન કરો

સ્ટેપ ૨ : GSEB 10th Result 2023 ટેબ પર ક્લિક કરો

સ્ટેપ ૩ : તમારો સીટ નંબર દાખલ કરો

સ્ટેપ ૪ : નંબર નાખ્યા બાદ તમારું પરિણામ ખુલશે.

સ્ટેપ ૫ : પરિણામને ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કાઢી લ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *