GSRTC Ahmedabad Bharti 2023 – ITI અને 10, 12 પાસ પણ કરી શક્શે અરજી
GSRTC Ahmedabad Bharti 2023 – ITI અને 10, 12 પાસ પણ કરી શક્શે અરજી – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત 2023. આ ભરતીની નોટિફિકેશન 07 જુન 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ભરવાની શરૂઆત 08 જુન 2023 થી થશે. આ ભરતીમાં અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 જુન 2023. છે.

GSRTC અમદાવાદ ભરતી 2023 Highlight
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
જોબ લોકેશન | ગુજરાત |
અંતિમ તારીખ | 27 જુન 2023 |
સત્તાવાર વેબસાઈટ | https://www.apprenticeshipindia.gov.in/ |
GSRTC Ahmedabad Bharti 2023 – પોસ્ટનું નામ :
- વેલ્ડર
- એમ.વી.બી.બી,
- ઈલેક્ટ્રીશિયન
- મશીનીષ્ટ
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
- શીટ મેટલ વર્કર
- પેઈન્ટર
- મોટર મિકેનીક
GSRTC Ahmedabad Bharti 2023 – શૈક્ષણિક લાયકાત
- આ અરજી ફોર્મ ભરવા માટે જે તે ટ્રેડમાં ITI પાસ અથવા ધોરણ 10/12 પાસ કર્યું હોવું જોઈએ.
GSRTC Ahmedabad ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે સિલેકશન ઓફલાઈન માધ્યમથી અરજી ફોર્મ ભર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યુ લઈ પછી પસંદગી કરવામાં આવશે.
GSRTC Ahmedabad ભરતી 2023 – ડોક્યુમેન્ટ લીસ્ટ
- આધાર કાર્ડ
- માર્કશીટ
- અનુભવ સર્ટીફીકેટ (જો હોય તો)
- ફોટો અને સહી.
GSRTC Ahmedabad ભરતી 2023 – અરજી કરવાની રીત
- આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો એ સૌ પ્રથમ ભારત સરકારની સત્તાવાર વેબસાઈટ એટલે કે www.apprenticeshipindia.gov.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- ત્યારબાદ ફોર્મની પ્રિન્ટ કાઢી તમામ પુરાવાઓ જોડવાના રહેશે.
જાહેરાત | અહી ક્લિક કરો |
એપ્રેન્ટિસ વેબસાઈટ | અહી ક્લિક કરો |
તારીખ 08/06/2023 થી 27/06/2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ દ્વારા રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
10 pasa ITI welder
9824018206
.gilo : gir Somnath
Hi
12 pass