GSRTC Bus Pass Online – હવે ST બસનો પાસ ઘરેબેઠા ઓનલાઈન કાઢો.

GSRTC Bus Pass Online – હવે ST બસનો પાસ ઘરેબેઠા ઓનલાઈન કાઢો. – GSRTC બસ પાસ, GSRTC બસ પાસ ઓનલાઈન, GSRTC બસ પાસ ફોર્મ, GSRTC Bus Pass, GSRTC Bus Pass Form, GSRTC Bus Pass Online Form, GSRTC Passenger Pass, GSRTC Students Pass, GSRTC Web Porta. pass.gsrtc.in, હવે ST બસનો પાસ ઘરેબેઠા ઓનલાઈન કાઢો.

GSRTC Bus Pass Online – હવે ST બસનો પાસ ઘરેબેઠા ઓનલાઈન કાઢો.

GSRTC Bus Pass Online - હવે ST બસનો પાસ ઘરેબેઠા ઓનલાઈન કાઢો.

GSRTC Bus Pass Online Form – Students Studying In School and Collage and Commuters Boarding ST Buses For Jobs Can Now Get STNA Passes Online. The e Pass Yojana has been launched by Minister Of State For Home Affairs and Independent Charge Of Transport Harsh Sanghvi. He Said that Passengers and Students Traveling In GSRTC Buses will now be able to Online Apply At pass.gsrtc.in to get the pass at home with the commencement of Praveshotsav Kanya Kehalavi on 12/06/2023.

મુસાફરો હવે STNA પાસ ઓનલાઈન મેળવી શકશે

નજીકના ભવિષ્યમાં ITI ના વિદ્યાર્થીઓ માટે પણ આ યોજના લાગુ કરવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ તેના પર એક મેસેજ દેખાશે. આ ફોર્મ વેરીફીકેશન માટે શાળાના આચાર્ય પાસે જશે. આ પછી વિદ્યાર્થીએ ઓનલાઈન પેમેન્ટ અથવા ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પેમેન્ટ કર્યા બાદ તરત જ ઓનલાઈન પાસ ઈશ્યુ કરી શકાય છે. 15 દિવસની મુસાફરીની ચુકવણી સાથે એક મહિનાનો પાસ જારી કરી શકાય છે. જોકે, ઓનલાઈન સાથે ઓફલાઈન સુવિધા ચાલુ રહેશે. આ યોજનાનો લાભ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 3 લાખથી વધુ મુસાફરોને મળશે.

GSRTC Bus Pass Online Highlight

સંસ્થાનું નામગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
લેખનું નામઓનલાઈન બસ પાસ
અરજીનો પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટpass.gsrtc.in

GSRTC Bus Pass Online – પાસ અરજી ફોર્મ

GSRTC મુસાફરો માટે તેના 2 પ્રકારના મુસાફરોને પાસ આપવામાં આવશે.

  • વિધાર્થી મુસાફરી પાસ : આ વિધાર્થી પાસ રાજ્યની શાળાઓ / કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મફત મુસાફરી માટે આપવામાં આવશે.
  • કન્સેશન પાસ : આ પાસ STના રોજીંદા મુસાફરો માટે છે. આ પાસ STમાં નિયમિત મુસાફરી કરતા મુસાફરોને આપવામાં આવશે. જેમાં તેમને ઓછા ખર્ચે આખો મહિનો મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.

આગાઉ આ 2 પ્રકારના પાસ મેળવવા માટે નજીકના ST બસ ડેપો પર રૂબરૂ જવું પડતું હતું. પરંતુ હવે GSRTC દ્વારા નવી સુવિધા આપવામાં આવી છે. જેમાં વિધાર્થીઓ અને મુસાફરો pass.gsrtc.in ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન બસ પાસ માટે અરજી ફોર્મ ભરી શકશે. આ પાસને ઓનલાઈન ટ્રાન્સફર કરવા માટે શું કરવું તે વિષે આ લેખ સંપૂર્ણ વાંચો.

Student Traveling Pass – વિદ્યાર્થી પ્રવાસ પાસ

વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પાસ ઓનલાઈન મેળવવા માટે નીચેની પ્રક્રિયાને અનુસરવાની રહેશે.

  • વિદ્યાર્થીઓ માટે ટ્રાવેલ પાસ ઓનલાઈન ઈશ્યુ કરવા માટે, સૌ પ્રથમ STની સતાવાર વેબસાઈટ pass.gsrtc.in ખોલો.
  • આ વેબસાઈટમાં આપેલા પહેલા વિકલ્પ સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરો.
  • તે પછી તમને 3 ઓપ્દેશન દેખાશે. (1) વિદ્યાર્થી 1 થી 12 (2) ITI (3) અન્ય
    તમને લાગુ પડતો વિકલ્પ પસંદ કરો.
  • ત્યારપછી પાસનું અરજી ફોર્મ તમારી સામે ખુલશે.
  • તેમાં આપેલ જરૂરી વિગતો ભરો. અને અરજી ફોર્મ સબમિટ કરો.
  • તમારા બસ પાસની પ્રિન્ટઆઉટ લો.

Passenger Traveling Pass – પેસેન્જર પ્રવાસ પાસ

ST નિયમિત રોજિંદા મુસાફરોએ હવે તેમના પાસ લેવા માટે રૂબરૂ એસટી ડેપોની મુલાકાત લેવાની જરૂર નથી. તમે સતાવાર વેબસાઇટ પર જાતે જ પાસ માટે ઑનલાઇન અરજી ફોર્મ ભરી શકો છો. આ પાસ મેળવવાની પ્રક્રિયા જાણો.

  • કન્સેશન ટ્રાવેલ પાસ ઓનલાઈન મેળવવા માટે સૌ પ્રથમ સતાવાર વેબસાઈટ pass.gsrtc.in ખોલો.
  • પછી તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
  • તેમાં માંગ્યા મુજબ જરૂરી માહિતી સબમિટ કરો.
  • દર મહિને નવી વિગતો દાખલ કરવાની જરૂર નથી.
  • તમારી આઈ.ડી. નંબર પરથી પાસ રિન્યુ કરાવી શકાશે.
Online Pass SystemClick Here
Student Pass SystemClick Here
Student Application StatusClick Here
Passenger Pass SystemClick Here
Passenger Application StatusClick Here

રાજ્ય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ST Bus ની ઈ-પાસ સુવિધાનું લોક્પર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *