GSRTC Conductor Bharti 2023 – મોટી સરકારી ભરતી આવી, 12 પાસ કરી શકશે અરજી

GSRTC Conductor Bharti 2023 – મોટી સરકારી ભરતી આવી, 12 પાસ કરી શકશે અરજી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (GSRTC) દ્વારા ૩૩૪૨ કંડકટર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3342 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ કંડકટર ભરતી માટેની નોટિફિકેશન 05 ઓગસ્ટ 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે. મહત્વની વાત છે કે આ ભરતીમાં ધોરણ 10+2 પાસ ઉમેદવારો અરજી કરી શકશે.

GSRTC Conductor Bharti 2023 - મોટી સરકારી ભરતી આવી, 12 પાસ કરી શકશે અરજી

GSRTC કંડકટર ભરતી 2023 Highlight

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (GSRTC
પોસ્ટ નામકંડકટર
કુલ જગ્યાઓ3342
લોકેશનગુજરાત
અરજી પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઈટgsrtc.in

પોસ્ટ નામ :

  • કંડકટર

કુલ જગ્યાઓ :

  • 3342

શૈક્ષણિક લાયકાત :

  • માન્ય શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
  • પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા મળેલ કંડકટર લાયસન્સ તથા બેજ હોવું જરૂરી છે.
  • વેલીડ ફસ્ટ એઇડ સર્ટીફીકેટ

GSRTC Conductor Bharti 2023 – ફિક્સ પગાર :

  • પાંચ વર્ષ માટે રૂ. 18500/-

GSRTC Conductor Bharti 2023 – ઉંમર મર્યાદા :

  • ઓછામાં ઓછી : 18 વર્ષ
  • વધુમાં વધુ : 33+1 વર્ષ

GSRTC કંડકટર ભરતી 2023પસંદગી પ્રક્રિયા :

  • ઇન્ટરવ્યુ

અરજી કરવાની રીત ?

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઈટ એટલે કે https://ojas.gujarat.gov.in પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

જાહેરાત વાંચો અહી ક્લિક કરો
અરજી માટેની લિંકઅહી ક્લિક કરો

જરૂરી તારીખ :

  • અરજી કરવાની તારીખ : 07-08-2023
  • અરજી કરવાની અંતિમ તારીખ : 06-09-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *