GSRTC Driver Bharti 2023 – ડ્રાઈવર ની 4062 થી વધુ જગ્યાઓ ખાલી, 12 પાસ કરી શકશે અરજી

GSRTC Driver Bharti 2023 – ડ્રાઈવર ની 4062 થી વધુ જગ્યાઓ ખાલી, 12 પાસ કરી શકશે અરજી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર પોસ્ટ માટે ભરતની જાહેરાત કરવામાં આવી છે. આ GSRTC ડ્રાઈવર ભરતી 2023 માટેની સત્તાવાર નોટિફિકેશન 05 ઓગસ્ટ 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. અને અરજી કરવાની અંતિમ તારીખ 06 સપ્ટેમ્બર 2023 છે.

GSRTC Driver Bharti 2023 - ડ્રાઈવર ની 4062  થી વધુ જગ્યાઓ ખાલી, 12 પાસ કરી શકશે અરજી

GSRTC Driver Bharti 2023

GSRTC ડ્રાઈવર ભરતી 2023 પોસ્ટ માટે અરજી ફોર્મ મંગાવવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે કુલ 4062 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જો પગાર ધોરણ ની વાત કરીએ તો સિલેક્ટ થયેલ ઉમેદવારને મહીને રૂ. 18,500/- સુધીનો પગાર આપવામાં આવશે.

GSRTC Driver Bharti 2023 Highlight

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ (GSRTC)
પોસ્ટ નામડ્રાઈવર
કુલ જગ્યાઓ4062
ભરતી લોકેશનગુજરાત
અંતિમ તારીખ06, સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટgsrtc.in

પોસ્ટ નામ :

  • ડ્રાઈવર

કુલ જગ્યાઓ :

  • 4062

શૈક્ષણિક લાયકાત :

  • ધોરણ 12 પાસ (૧૦+૨) કરેલ હોવું જોઈએ.

ઉંચાઈ (પુરુષો અને મહિલાઓ માટે)

  • ઓછામાં ઓછી ૧૬૨ સે.મી.
  • (અનુ. જનજાતિના કિસ્સામાં ૧૬૦ સે.મી.)

ઉંમર મર્યાદા :

આ GSRTC ડ્રાઈવર ભરતી 2023 માટે વયમર્યાદા 25 વર્ષ થી લઈને 34 વર્ષ સુધી છે. જો કે આરક્ષિત કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવેલ છે. તેમની જાણકારી માટે સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પગાર ધોરણ :

  • પાંચ વર્ષ માટે રૂ. 18,500/-

અરજી કરવાની રીત :

  • GSRTC Driver Bharti 2023 માટે અરજી ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ તેમની સત્તાવાર નોટિફિકેશન વાંચો ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો.
જાહેરાતઅહી ક્લિક કરો
અરજી માટેની લિંકઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ :

  • અરજી કરવાની તારીખ : 07-08-2023
  • અરજી કરવાની અંતિમ તારીખ : 06-09-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *