GSRTC Rajkot Recruitment 2023 – ગુજરાત ST વિભાગ દ્વારા નોકરીની સુવર્ણ તક

GSRTC Rajkot Recruitment 2023 – ગુજરાત ST વિભાગ દ્વારા નોકરીની સુવર્ણ તક – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજકોટ માં તાજેતરમાં વિવિધ ટ્રેડ માટે ભરતીની જાહેરાત ૨૦૨૩, આ એપ્રેન્ટિસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

GSRTC Rajkot Recruitment 2023

GSRTC Rajkot Recruitment 2023 - ગુજરાત ST વિભાગ દ્વારા નોકરીની સુવર્ણ તક

GSRTC રાજકોટ ભરતી 2023 – એપ્રેન્ટિસ અધિનિયમ – ૧૯૬૧ નીચે આપેલ ટ્રેડ માટે રાજકોટ નિગમ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ તારીખ ૦૮/૦૫/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ ઓફીસ સમય સવારે ૧૧:૦૦ કલાકથી ૦૨:૦૦ કલાક સુધીમાં એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે થી રૂબરૂમાં રૂ. ૫/- ની કિમંતનું નિયતઅરજી ફોર્મ મેળવી લેવું.

GSRTC Rajkot Recruitment 2023 Highlight

સંસ્થાનું નામગુજરાતરાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ભરતીનું લોકેશનગુજરાત
છેલ્લી તારીખ૩૧-૦૫-૨૦૨૩
સત્તાવાર વેબસાઈટgsrtc.in

પોસ્ટ નામ

  • એપ્રેન્ટિસ

ટ્રેડનું નામ :

  • કોપા
  • મોટર મિકેનીક
  • ડીઝલ મિકેનીક
  • ફીટર
  • વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક)
  • ઓટો ઇલેક્ટ્રિશ્યન
  • ડીગ્રી મીકેનીકલ ઈન્જીનીયરીંગ

GSRTC રાજકોટ ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત :

  • આઈ.ટી.આઈ. પાસ / ૧૦ પાસ / ડીગ્રી મિકેનિકલ ઈન્જીનીયરીંગ (વર્ષ ૨૦૨૦ પછી પાસ કરેલ હોવું જોઈએ)

GSRTC રાજકોટ ભરતી 2023 – ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી વય : ૧૮ વર્ષ
  • વધુમાં વધુ વય : ૨૮ વર્ષ

GSRTC રાજકોટ ભરતી 2023 – દસ્તાવેજની યાદી

  • ફોટોગ્રાફ્સ / સિગ્નેચર
  • ધોરણ ૧૦ની માર્કશીટ
  • ITI ની માર્કશીટ
  • સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
  • આધાર કાર્ડ

GSRTC રાજકોટ ભરતી 2023 – અરજીની પ્રક્રિયા

આ GSRTC રાજકોટ ભરતી 2023 ની અરજી કરવામાં માટે, જે ઉમેદવારો અરજી કરવા માંગો છો તમેના પહેલા સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવું પડશે અને તેમની પ્રિન્ટ આઉટ લેવી પડશે. ત્યારબાદ ઉમેદવારોએ ૩૧-૦૫-૨૦૨૩ પહેલા અરજદારે એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવવું પડશે.

ભરતની જાહેરાતઅહી ક્લિક કરો
હોમપેજ પર જાઓ અહી ક્લિક કરો
ખાસ નોંધ : અરજી ફોર્મ ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તારીખ ૦૨ જુન ૨૦૨૩ અને સમય ૧૮:૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહી. તાલીમ દરમિયાન સટાઈપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા-ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *