GSTES Recruitment 2023 – ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં આવી સીધી ભરતી

GSTES Recruitment 2023 – ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં આવી સીધી ભરતી – એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ એ શિક્ષણ માટે ભરતીની જાહેરાત કરી છે. રસ ધોરાવતા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને જે તે માટે લાયક જણાય તો આ શિક્ષક માટે અરજી ફોર્મ ભરી શકે છે. Tribal Development Department Teacher ભરતી માટે તમામ વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. Eklavya Model Residential School Bharti 2023 તથા લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે રોજ અમારી વેબસાઈટ જોતા રહો.

GSTES Recruitment 2023 - ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં આવી સીધી ભરતી

GSTES Recruitment 2023 Highlight

સંસ્થાનું નામએકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કુલ
પોસ્ટનું નામશિક્ષક
ખાલી જગ્યાઓજરૂરિયાત મુજબ
લોકેશનગુજરાત
છેલ્લી તારીખ ૨૯-૦૫-૨૦૨૩
અરજી પ્રક્રિયાઓફલાઈન

GSTES Recruitment 2023 – ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ વિષયોના શિક્ષકો માટેની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટેની જાહેરાત ૧૯-૦૫-૨૦૨૩ ના રોજ જાહેર કરેલ છે. અને અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૯-૦૫-૨૦૨૩ છે. આ શિક્ષક ની ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઈટ https://eklavya-education.gov.in/. ની વીજીટ લો.

GSTES Recruitment 2023પોસ્ટનું નામ :

  • Teacher
વિષયશૈક્ષણિક લાયકાત
ગુજરાતી એમ.એ.બી.એડ.માધ્યમિક TAT પાસ
ગણિત એમ.એસ.સી.બી.એડ.માધ્યમિક TAT પાસ
ભૌતિક વિજ્ઞાન એમ.એસ.સી.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
જીવ વિજ્ઞાન એમ.એસ.સી.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
અંગ્રેજી એમ.એ.બી.એડ.માધ્યમિક TAT પાસ
હિન્દી એમ.એ.બી.એડ.માધ્યમિક TAT પાસ
સંસ્કૃતએમ.એ.બી.એડ.માધ્યમિક TAT પાસ
રસાયણ વિજ્ઞાન એસ.સી.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
મનોવિજ્ઞાન એમ.એ.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
વિજ્ઞાન & ટેકનોલોજીએમ.એસ.સી.બી.એડ.માધ્યમિક TAT પાસ
સામાજીક વિજ્ઞાન એમ.એ.બી.એડ.માધ્યમિક TAT પાસ
તત્વજ્ઞાન એમ.એ.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
સમાજ શાસ્ત્રએ.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
ભુગોળએમ.એ.બી.એડ.ઉ.માધ્યમિક TAT પાસ
ગણિત (અંગ્રેજી માધ્યમ)M.Sc. Bed અને CTET પાસ
વિજ્ઞાન & ટેકનોલોજી (અંગ્રેજી માધ્યમ)M.Sc. Bed અને CTET પાસ
સામાજીક વિજ્ઞાન (અંગ્રેજી માધ્યમ)M.A. Bed અને CTET પાસ
અંગ્રેજી (અંગ્રેજી માધ્યમ)M.A. Bed અને CTET પાસ

GSTES Recruitment 2023શૈક્ષણિક લાયકાત :

  • શૈક્ષણિક લાયકાતની માહિતી માટે કૃપા કરી તેમની ઓફિશિયલ જાહેરાત વાંચો.

પગાર ધોરણ :

  • આ શિક્ષકની ભરતીમાં ઉમેદવારોનું સિલેકશન થયા પછી ઉમેદવારોને મહિના ના રૂ. ૧૯,૬૫૦/- સુધી પગારધોરણ મળવાપાત્ર થશે.
  • ઉમેદવારનું સિલેકશન ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા થશે.

પસદંગી પ્રક્રિયા :

  • ઇન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

અરજી કરવાની પ્રક્રિયા :

  • આ શિક્ષકની ભરતીમાં ઓફલાઈન પોસ્ટ ના દ્વારા જ અરજી કરવાની રહેશે.
  • ઉમેદવારો એ ફક્ત રજીસ્ટર એડી. થી જ અરજી ફોર્મ મોકલવાનું રહેશે.

અરજી મોકલવાનું સ્થળ : પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મુ.પો.તા. ખેડબ્રહ્મા, જીલ્લો – સાબરકાંઠા, પીનકોડ નંબર – ૩૮૩૨૭૦

જાહેરાત અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

અરજી કરવાની છેલ્લી તારીખ : ૨૯-૦૫-૨૦૨૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *