Gujarat Police Bharti 2023 – પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન

Gujarat Police Bharti 2023 – પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન – ગુજરાત પોલીસ ભરતી માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નું પોલીસ ભરતીને લઈને ચેક મોટું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આગામી એટલે કે સપ્ટેમ્બર માં ભરતીનું આયોજન કરવામાં આવશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટની વીજટ વેળાએ નવા તૈયાર થયેલા ૧૨૦ પોલીસ આવાસોનું લોકાપર્ણ કયું હતું. આ તકે રાજકોટ દ્વારા પત્રકારો સાથે વાત કરતા પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.

Gujarat Police Bharti 2023 - પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન

Gujarat Police Bharti 2023 Highlight

સંસ્થાનું નામલોક રક્ષક ભરતી બોર્ડ
કુલ જગ્યાઓ૯૦૦૦+
રાજ્યગુજરાત રાજ્ય
ભરતીની તારીખટૂંક સમયમાં જાહેર થશે
સત્તાવાર વેબસાઈટwww.police.gujarat.gov.in
www.ojas.gujarat.gov.in
www.home.gujarat.gov.in
www.gad.gujarat.gov.in
www.lrbgujarat2021.in

Gujarat Police Bharti 2023 – આ લેખ દ્વારા આપને જણાવી દઈએ કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પત્રકારો દ્વારા વાત કરતા કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિના બાદલ ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી એટલે કે (Physical Test) લેવામાં આવશે. ઉનાળા અને સોમાંચાને કારણે (Physical Test) લઇ શકાતી નથી. શારીરિક કસોટી પછી સપ્ટેમ્બર માસ પછી ગુજરાત પોલીસ ભરતીનું આયોજન કરવામાં આવશે.

ગુજરાતના યુવાઓ માટે પોલીસ સેવાની સુવર્ણ તક

ગુજરાત વિધાનસભાની ચુંટણી ના દિવસો દરમિયાન કરાઈ પોલીસ એકેડેમીમાં એક કાર્યક્રમમાં હર્ષ સંઘવી એ ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત કરી હતી. તમને જાણ કરીએ કે પોલીસ પસંદગી નિમણુક પત્ર કાર્યક્રમમાં ગૃહ મંત્રી એ જાહેરાત કરી હતી. આ ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું હતું કે, ૨૦૨૩ માં ગુજરાત પોલીસ ૩૦૦ PSI અને ૯૦૦૦ લોક રક્ષકની ભરતી જાહેર કરવામાં આવશે.

જાહેરાતઅહી ક્લિક કરો
હોમપેજ પર જાઓઅહી ક્લિક કરો

આ ભરતી ના સમાચાર અપડેટ થઇ રહ્યા છે. વધુ માહિતી માટે આ પેજને રીફ્રેશ કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *