Gujarat Vidyapith Bharti 2023 – ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પદો માં ભરતી, 10 પાસ પણ કરી શકે છે અરજી

Gujarat Vidyapith Bharti 2023 – ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ પદો માં ભરતી, 10 પાસ પણ કરી શકે છે અરજી : ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ (Gujarat Vidyapith Bharti 2023) માટેની સત્તાવાર નોટિફિકેશન 09-08-2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. અને અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31-08-2023 છે. આ ભરતીમાં ઉમેદવારનું સીલેકેશન 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેજ પર કરવામાં આવશે.

પોસ્ટ અને પગાર ધોરણ :

  • Director : 35,000/-
  • Accountant Cum Manager : 18,000/-
  • Driver Cum Attendant : 11,000/-

Gujarat Vidyapith Bharti 2023 – શૈક્ષણિક લાયકાત :

Director : ગ્રેજ્યુએટ અને સાત (7) વર્ષનો અનુભવ, સ્થાનિક ભાષા બોલતા અને લખતા આવડવી જોઈએ.

Accountant Cum Manager : ગ્રેજ્યુએટ માં બી.કોમ પાસ કરેલ હોવું જોઈએ અને ત્રણ (3) વર્ષનો કાર્યનો અનુભવ હોવો જોઈએ.

Driver Cum Attendant : ધોરણ ૧૦ પાસ અને ત્રણ (3) વર્ષનો ડ્રાઈવર નો અનુભવ હોવો જોઈએ. અને હેવી વ્હીકલ દ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

Gujarat Vidyapith Bharti 2023 – અરજી કરવાની રીત ?

  • સૌ પ્રથમ ગુજરાત વિદ્યાપીઠની વેબસાઈટ પર જાઓ
  • ત્યારબાદ હવે ભરતી વિભાગમાં જાઓ
  • હવે તમને જાહેરાત અને તેની ઓનલાઈન અરજી ફોર્મ માટેનો ઓપ્શન મળશે.
  • તેમના પર ક્લિક કરો અને સંપૂર્ણ જરૂરી વિગતો ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો ત્યારબાદ ફોર્મ સબમિટ કરો.
જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

અંતિમ તારીખ : 31, ઓગસ્ટ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *