GVK EMRI 108 Gujarat Bharti 2023 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી

GVK EMRI 108 Gujarat Bharti 2023 – ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી – ગુજરાત ૧૦૮ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સુધી ભરતની જાહેરાત. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની જાહેરાત જાહેર. આ ભરતી માટેની જાહેરાત ૧૭/૦૫/૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ માટેની ઓફીશીયલ વેબસાઈટ https://www.emri.in/ ની મુલાકાત લેવી. આ ભરતી માં ઓનલાઈન કે ઓફલાઈન કોઈપણ રીતે અરજી કરવાની રહેતી નથી. પરંતુ નોકરી મેળવવા માટે રસ ધરાવતા નાગરિકોને ઇન્ટરવ્યુ તારીખે તેમના સ્થળ પર હાજર રહ્વું પડશે.

GVK EMRI 108 Gujarat Bharti 2023 - ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 108 એમ્બ્યુલન્સ સેવામાં સીધી ભરતી

GVK EMRI 108 Gujarat Bharti 2023 Highlight

સસ્થાનું નામGVK EMRI 108 ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટનું નામમેડીકલ ઓફિસર / લેબર કાઉન્સિલર
લોકેશનગુજરાત / વિવિધ જીલ્લાઓ
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ
સત્તાવાર વેબસાઈટhttps://www.emri.in/

પોસ્ટનું નામ :

  • મેડીકલ ઓફિસર
  • લેબર કાઉન્સીલર

GVK EMRI 108 Gujarat Bharti 2023 – શૈક્ષણિક લાયકાત :

  • મેડીકલ ઓફિસર : BHMS / BAMS
  • લેબર કાઉન્સિલ : MSW

અનુભવી / બિન અનુભવી

ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

આ પણ વાંચો : Anubandham Gujarat Portal – અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

GVK EMRI 108 Gujarat Bharti 2023 – નોકરીનું સ્થળ

  • સુરત, પંચમહાલ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, વલસાડ, કચ્છ, જુનાગઢ, સાબરકાંઠા, પાટણ, તથા ગુજરાતના અન્ય વિવિધ શહેરો રહેશે.

GVK EMRI 108 Gujarat Bharti 2023 – જે તે જીલ્લાનું ઇન્ટરવ્યુ સ્થળ

અમદાવાદ
એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ
સુરત
108 ઓફીસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર
વડોદરા
108 જીલ્લા ઓફીસ, એમ.એસ.જી હોસ્પિટલ, ઈમરજન્સી વોર્ડની સામે
પંચમહાલ
108 ઓફીસ, કલેકટર કચેરી, સેવા સદન – ૧, ગોધરા
વલસાડ
108 એમ્બ્યુલન્સ ઓફીસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ડ્રોમાં સેન્ટર, GMERS હોસ્પિટલ
રાજકોટ
108 ઓફીસ, રાજકોટ મહાનગરપાલિકા, એસ.ટી.બસ. સ્ટેન્ડ નજીક
ભાવનગર
108 એમ્બ્યુલન્સ ઓફીસ, સર ટી હોસ્પિટલ
જુનાગઢ
108 ઓફીસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે
કચ્છ
108 ઓફીસ, રામબાગ ગવર્નમેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ
પાટણ
108 ઓફીસ, એક્સીસ અને એસ.બી.આઈ એ.ટી.એમ રૂપ પાસે, ગેટ નંબર ૩, GMERS મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, ધારપુર, બાલીસણા રોડ
સાબરકાંઠા
108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર

GVK EMRI 108 Gujarat Bharti 2023 – ઇન્ટરવ્યુ તારીખ

  • આ ભરતી માટે ઇન્ટરવ્યુ તારીખ ૧૮/૦૫/૨૦૨૩ અને સવારે ૧૦:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી રહેશે.
  • ઉમેદવારોએ તમામ જરૂરી પુરાવાઓ (ડોક્યુમેન્ટ) તથા તેની ઝેરોક્સ કોપી સાથે તમારા નજીકના સ્થળે હાજર રહેવાનું રહેશે.
અરજીની જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરો : ૦૭૯ – (૨૨૮૧૪૮૯૬) / ૯૬૩૮૪૫૮૭૮૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *