Indian Navy Recruitment 2023 – પરીક્ષા આપ્યા વગર નેવી જોઇન કરવાનો ગોલ્ડન ચાન્સ

Indian Navy Recruitment 2023 – પરીક્ષા આપ્યા વગર નેવી જોઇન કરવાનો ગોલ્ડન ચાન્સ – ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી (Indian Army ભરતી 2023) માં જોઈન થઈને દેશની રક્ષા અને દેશની સેવા કરવા આતુર પરીક્ષાર્થીઓ માટે એક સુવર્ણ તક. ઇન્ડિયન નેવીએ ચાર્જમેન (Chargeman II) ની અમુક ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.

Indian Navy Recruitment 2023

Indian Navy Recruitment 2023 - પરીક્ષા આપ્યા વગર નેવી જોઇન કરવાનો ગોલ્ડન ચાન્સ

ભારતીય નેવી દ્વારા ચાર્જમેન II ની ખાલી જગ્યાઓ માટે ભારતની જાહેરાત બહાર પડી છે. જે ઉમેદવારો ખાલી જગ્યાઓ ની માહિતી રસ ધરાવતા હોય અને તમામ લાયકાત અને ઉંમર માપદંડો પૂર્ણ કરે છે તેઓ તેમની ઓફિશિયલ જાહેરાત વાંચી શકે છે. અને ઓનલાઈન અરજી કરી શકે છે.

Indian Navy Bharti 2023 Highlight

સંસ્થાનું નામઇન્ડિયન નેવી
પોસ્ટનું નામચાર્જમેન II
કુલ જગ્યાઓ૩૭૨
છેલ્લી તારીખ ૨૯ મેં ૨૦૨૩
સત્તાવાર વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in/

Indian Navy Bharti 2023 – ઇન્ડિયન નેવી ના ચાર્જમેન ની ભરતી તા : ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ શરુ થઇ છે. અને અરજી ફોર્મની છેલ્લી તારીખ ૨૯/૦૫/૨૦૨૩ છે. અને આ ભરતીના અરજી ફોર્મની પ્રક્રિયાની ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૨૮ વર્ષ છે.

પોસ્ટનું નામ :

  • ચાર્જમેન II

Indian Navy Bharti 2023 – જગ્યાઓની માહિતી

ક્રમાંક નંબરગ્રુપ નામજગ્યાઓ
ઇલેક્ટ્રિક ગ્રુપ૪૨
વેઅપોન ગ્રુપ૫૯
ઈન્જીનીયરીંગ ગ્રુપ૧૪૧
કન્સ્ટ્રકશન અને મેન્ટેનન્સ ગ્રુપ૧૧૮
પ્રોડક્શન પ્લાનીંગ અને કન્ટ્રોલ ગ્રુપ૧૨

Indian Navy Bharti 2023 – શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારોએ ડીપ્લોમાં, ડીગ્રી (સબંધિત શિસ્ત) પાસ હોવું જોઈએ.

Indian Navy Bharti 2023 – ઉંમર મર્યાદા :

  • ઓછામાં ઓછી વય : ૧૮ વર્ષ
  • વધુમાં વધુ વય : ૨૫ વર્ષ

એપ્લીકેશન ફી :

  • અન્ય કેટેગરી માટે : રૂ. ૨૭૮/-
  • એસ.ટી/એ.સી/ઇ.સ.મ./મહિલા : રૂ. ૦/-
  • પેમેન્ટ પ્રોસેસ : ઓનલાઈન

અરજી કરવાની રીત :

ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા પોસ્ટ માટેની લાયકાત વિષે પોતાને સંતુષ્ટ કરવું આવશ્યક છે. જેથી ઉમેદવારોને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે ઓફિશિયલ જાહેરાત વાંચો અને ફોર્મ પૂર્ણ કરો અને પછીથી અરજી ફોર્મ રીજેક્ટ ટાળવા માટે સૂચનાઓ મુજબ સબમિટ કરો.

ઓફિશિયલ જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

મહત્વની તારીખો :

  • શરૂઆતની તારીખ : ૧૫ મેં ૨૦૨૩
  • અરજીની છેલ્લી તારીખ : ૨૯ મેં ૨૦૨૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *