Indian Navy Recruitment : ઇન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે અગ્નિવીરો માટે આવી ભરતી

Indian Navy Recruitment : ઇન્ડિયન નેવીમાં 1360+ જગ્યાઓ માટે અગ્નિવીરો માટે આવી ભરતી – ભારતીય નૌકાદળ (ઇન્ડિયન નેવી ભરતી ૨૦૨૩) માં ૧૩૬૦+ ખાલી જગ્યાઓ માં ભરતીની જાહેરાત કરવાની આવી છે. આ માટેની ઓફીશીયલ નોટિફિકેશન ૨૮/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ની અંતિમ તારીખ ૧૫/૦૬/૨૦૨૩ છે. આ નેવી ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી મેળવવા તેમની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો.

Indian Navy Recruitment : ઇન્ડિયન નેવીમાં 1300+ જગ્યાઓ માટે અગ્નિવીરો માટે આવી ભરતી

Indian Navy Recruitment Overview

સંસ્થાનું નામભારતીય નૌકાદળ (ઇન્ડિયન નેવી)
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યાઓ1360+
ભરતીનું લોકેશનઇન્ડિયા
અરજીનો પ્રકારઓનલાઈન
અંતિમ તારીખ૧૫, જુન ૨૦૨૩
સત્તાવાર વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in

Indian Navy Recruitment – કુલ જગ્યાઓ :

  • પુરુષ : 1092
  • મહિલા : 273

ઇન્ડિયન નેવી ની આ ભરતી માં કુલ જગ્યાઓ 1365+ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં Male માટે 1092 અને Female માટે 273 ખાલી જગ્યાઓ છે.

Indian Navy Recruitment – પગાર ધોરણ :

  • પ્રથમ વર્ષ – 30,000
  • બીજું વર્ષ – 33,000
  • ત્રીજું વર્ષ – 36,500
  • ચોથું વર્ષ – 40,000

પસંદગી પ્રક્રીયા :

  • લેખિત પરીક્ષા
  • કોમ્પ્યુટર આધારિત પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીષણ (PET)
  • શારીરિક માપન કસોટી (PMT)
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન

Indian Navy Recruitment – અરજી કરવાની પ્રક્રિયા :

Step ૧ : સૌ પ્રથમ ઇન્ડિયન નેવી ની ભરતી માં અરજી ફોર્મ ભરવા માટે ઓફીશીયલ વેબસાઈટ https://agniveernavy.cdac.in/ પર રજીસ્ટ્રેશન કરવું ત્યાર બાદ ID અને Password ના મદદથી login કરવું.

Step ૨ : હવે અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો

Step ૩ : ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ભરવી.

Step ૪ : અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *