JMC Recruitment 2023 – જામનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી

JMC Recruitment 2023 – જામનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી : જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરુ. આ ભરતી માટેની નોટિફિકેશન તારીખ 10 જુલાઈ 2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે. અને આ ભરતીના અરજી ફોર્મ માટેની અંતિમ તારીખ 19 જુલાઈ 2023 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ માટે નાગરિકોએ સ્થળ પર હાજર રહેવું જરૂર છે. અન્ય માહિતી માટે નીચે આપેલી સત્તાવાર નોટિફિકેશન વાંચો.

JMC Recruitment 2023 - જામનગર મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર ભરતી

પોસ્ટ નામ :

  • ટેબલ ટેનીસ કોચ : 01
  • બેડમિન્ટન કોચ : 01
  • જીમ ટ્રેનર : 01
  • સ્વિમિંગ લાઈફ ગાર્ડ : 03

કુલ જગ્યાઓ : 06

શૈક્ષણિક લાયકાત :

  • ટેબલ ટેનીસ કોચ : 12 પાસ અને અન્ય લાયકાત
  • બેડમિન્ટન કોચ : 12 પાસ અને અન્ય લાયકાત
  • જીમ ટ્રેનર : 12 પાસ અને અન્ય લાયકાત
  • સ્વીમીંગ લાઈફ ગાર્ડ : 10 પાસ અને સ્વીમીંગ અને બચાવની કામગીરીના જાણકાર હોવો જોઈએ

જરૂરી ડોક્યુમેન્ટ :

  • આધાર કાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટીફીકેટ
  • સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ

પસંદગી પ્રક્રિયા :

  • ઇન્ટરવ્યુ
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન
નોટિફિકેશન અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

છેલ્લી તારીખ : 19 જુલાઈ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *