Junagadh Forest Bharti 2023 – 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી

Junagadh Forest Bharti 2023 – 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી : junagadh Forest Department Bharti 2023, Junagadh Forest Department Recruitment For Vanya Prani Mitra Post 2023, આ ભરતી માટે તમારે ધોરણ 12 પાસ અથવા 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી ઉમેદવારો પણ અરજી ફોર્મ ભરી શકે છે.

Junagadh Forest Bharti 2023 - 12 પાસ માટે આવી વન વિભાગમાં ભરતી

Junagadh Forest Bharti 2023

જુનાગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (વન વિભાગ) દ્વારા વન્યપ્રાણી મિત્ર પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ ભરતીની નોટિફિકેશન 24/06/2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની શરૂઆત 29/06/2023 અને છેલ્લી તારીખ 07/07/2023 છે.

Junagadh Forest Department Bharti 2023

સંસ્થાનું નામજુનાગઢ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ (વન વિભાગ)
પોસ્ટનું નામવન્યપ્રાણી મિત્ર
કેટેગરીસરકારી નૌકરી
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ
છેલ્લી તારીખ07 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટforests.gujarat.gov.in

Junagadh Forest Bharti 2023 – પોસ્ટનું નામ

  • વન્યપ્રાણી મિત્ર
તાલુકાનું નામવન્યપ્રાણી મિત્રોની નિમણુકના ગામડા
જુનાગઢબલીયાવાડ, ચોકલી
ભેસાણદુધાળા*, માંલીડા, પાટલા, છોડવડી, મેંદપરા, સામતપરા
જુનાગઢપાદરીયા, ખડિયા
સુત્રાપાડાધામળેજ

શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારએ ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
  • ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો નહી મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાને લેવામાં આવશે.

Junagadh Forest Bharti 2023 – ઉંમર મર્યાદા :

  • ઓછામાં ઓછી : 18 વર્ષ
  • વધુમાં વધુ : 25 વર્ષ

પસંદગી પ્રક્રિયા :

  • લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાતના 50 માર્ક્સ અને શૈક્ષણિક લાયકાતના 50 માર્કશ કુલગુણ મળી 100 માર્ક્સ માંથી મેળવેલ માર્ક્સ ના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

અરજી કરવાની રીત :

  • અરજી ફોર્મ ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ની સત્તાવાર વેબસાઈટ www.forests.gujarat.gov.in પર ડાઉનલોડ કરવાનું રહેશે.
જાહેરાત અહી ક્લિક કરો
ઓફીશીયલ વેબસાઈટઅહી ક્લિક કરો

અરજી ફોર્મ મેળવવાનું અને પહોચાડવાનું સરનામું

પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉતર રેન્જ જુનાગઢ લીમડાચોક, જુનાગઢ – ૩૬૨૦૦૧

  • ફોન નંબર : ૦૨૮૫ – ૨૬૫૧૭૬૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *