MSU Baroda Recruitment 2023 – મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી, આ રહી સમગ્ર માહિતી

MSU Baroda Recruitment 2023 – મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU બરોડા ભરતી 2023) માં વિવિધ પદો પર ભરતી, આ રહી સમગ્ર માહિતી – MSU બરોડા ની આ ભરતીમાં ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ, ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર તથા ટેમ્પોરરી લેક્ચરરની કુલ જગ્યાઓ 110 વિષયો માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

MSU Baroda Recruitment 2023 - મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિવિધ પદો પર ભરતી, આ રહી સમગ્ર માહિતી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા (MSU બરોડા ભરતી 2023) માં વિવિધ પોસ્ટ્સ ની જગ્યાઓ પર ભરતી ના ફોર્મ શરૂ થઇ ગઇ છે. આ માટેની ઓફિસિયલ નોટિફિકેશન 07/05/2023 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/05/2023 છે જેની નોંધ લેવી. આ MSU બરોડા ભરતી 2023 માટેની અન્ય જાણકારી મેળવવા માટે ઓફિશિયલ વેબસાઇટ msubaroda.ac.in ની મુલાકાત લઇ શકો છો.

MSU Baroda Bharti 2023 Highlight

સંસ્થાનું નામમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા
પોસ્ટનું નામટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ, ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર
તથા ટેમ્પોરરી લેક્ચરર
કુલ જગ્યાઓ110
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
અરજી પ્રકારઓનલાઇન
સત્તાવાર વેબસાઈટmsubaroda.ac.in

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU બરોડા ભરતી 2023 ) દ્વારા ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર, ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ અને ટેમ્પરરી લેક્ચરર જેવી અલગ અલગ ટીચિંગ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. MSU બરોડા ભરતી 2023 ની આ ભરતીમાં ટેમ્પરરી ટીચિંગઆસિસ્ટન્ટ, ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટેમ્પોરરી લેક્ચરરની કુલ જગ્યાઓ 110 વિષયો માટે MSU બરોડા ભરતી 2023 કરવામાં રહી છે.

પોસ્ટ નામ :

  • ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર
  • ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટ
  • ટેમ્પરરી લેક્ચરર

શૈક્ષણિક લાયકાત :

  • ભરતીની લાયકાત જાણવા માટે તેમની ઓફિસિયલ નોટિફિકેશન વાંચો.

કઇ રીતે થશે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે MSU બરોડા ભરતી 2023 ઈચ્છે તો મેરીટ, સ્કિલ ટેસ્ટ તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર ભરતી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી ?

  • https://msubaroda.ac.in/Recruitment પર જઈ Career સેકશન માં ક્લિક કરો.
  • ત્યારબાદ હવે Apply Now ના બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી દરેક જરૂરી માહિતી ભરો તથા જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ત્યારબાદ ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો અથવા PDF ડાઉનલોડ કરી લો.
ફૂલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી લિંકઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો :

  • અરજીની શરૂઆતની તારીખ : 07/05/2023
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 28/05/2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *