Online Badli Camp – ઓનલાઇન બદલી કેમ્પ

Online Badli Camp – ઓનલાઇન બદલી કેમ્પ – Online Badli Camp, Badli Camp 2023, www.dpegujarat.gov.in, dpe gujarat, Teacher Badli Camp, Online Badli Camp Portal, શિક્ષક ઓનલાઇન બદલી કેમ્પ, ઓનલાઈન બદલી કેમ્પ, DPE માધ્યમિક શિક્ષક, બ્રેકીંગ ન્યુઝ, ગુજરાત ઓનલાઈન બદલી કેમ્પ

Online Badli Camp - ઓનલાઇન બદલી કેમ્પ

Online Badli Camp – ઓનલાઇન બદલી કેમ્પ

ગુજરાત ના પ્રાથમિક શિક્ષક ની ઓનલાઈન બદલી, અહી તમે જાણી શકો છો વિવિધ નોકરીઓ મેળવવાની તક, જેમ કે ૭ પાસ નોકરી, ૧૦ પાસ નોકરી, 12 પાસ નોકરી, ગ્રેજ્યુએટ પાસ નોકરી, ડીપ્લોમાં પાસ નોકરી, Online Badli Camp, MBA પાસ નોકરી અને અન્ય વિવિધ લાયકાત ધરાવતા નાગરિકોને મળશે નોકરીની સુવર્ણ તક. અમારી વેબસાઈટ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અને આવીનારી વિવિધ ભરતીઓ ની જાણકારી માટે પ્રખ્યાત છે.

Online Badli Camp Highlight

સંસ્થાનું નામDPE – શિક્ષક ટ્રાન્સફર પોર્ટલ
રાજ્યનું નામગુજરાત
આર્ટીકલ નામઓનલાઈન શિક્ષક બદલી કાર્યક્રમ
અરજી પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.dpegujarat.in/

જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાશાનાધિકારીએ www.dpegujarat.in/ પર Default Password હી લોગઇન કરવાનું રહેશે અને Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે. ખાલી જગ્યાઓ ભરતી વખતે જીલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છુટા ન થયેલ હોય તે કીસામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. અને જે સ્કુલ માં ફાળવણી કરવામાં આવી છે. તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે.

ઓનલાઇન અરજી માટે જરૂરી દસ્તાવેજ લીસ્ટ

  • SAS શિક્ષક કોડ
  • વર્તમાન શાળા Dise કોડ અને પે સેન્ટર DISE કોડ
  • વર્તમાન સ્કુલમાં જોડાવાની તારીખ
  • ફોટો (100kb) અને સિગ્નેચર (100kb)
  • સ્કુલ DISE કોડ સાથે ઓવર સેટઅપ બદલી વરિષ્ઠતા પુરાવા
  • વિધવા, દિવ્યાંગ, દંપતિ અને વાલ્મીકી પુરાવા (જો લાગુ પડે તો)
  • શાળાની વર્તમાન નોકરી અંગે મુખ્ય શિક્ષકનું પ્રમાણપત્ર

ઓનલાઈન બદલી કેમ્પ 2023 – અરજી કરવાની રીત

  • શિક્ષકોએ ઓફિશિયલ વેબસાઈટ dpegujarat.in પર વીજીટ કરો
  • તમે જ્યાં નોકરી કરો તે જીલ્લો પસંદ કરો
  • અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો
  • ફોટો અને સિગ્નેચર અપલોડ કરો
  • અરજી નંબર અને જન્મ તારીખની મદદથી સ્કુલ પસંદ કરો.
  • અરજી ફોર્મ પુષ્ટિ કરો અને અરજી નંબર અને જન્મ તારીખ સાચવો.
  • ફોર્મ ભર્યા બાદ પ્રિન્ટ આઉટ લો અને TPEO ઓફિસમાં અરજી ફોર્મ સબમિટ કરો
બદલી નિયમો બાબત (૦૨/૦૬/૨૦૨૩)અહી ક્લિક કરો
DPEO / AO Loginઅહી ક્લિક કરો
શિક્ષક ટ્રાન્સફર અરજી ફોર્મ અહી ક્લિક કરો
ઓનલાઈન બદલી ટાઇમટેબલઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

ઓનલાઈન બદલી કેમ્કેપ ૨૦૨૩ – મ્પના આયોજનની પૂર્વ તૈયારીનું સમયપત્રક

તારીખ : ૧૮/૦૫/૨૦૨૩ થી ૨૨/૦૫/૨૦૨૩
જીલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ નક્કી કરી એક્સેલ શીટમાં ભરી આ કચેરીને મોકલી આપવાની રહેશે.
તારીખ : ૨૩/૦૫/૨૦૨૩ થી ૨૬/૦૫/૨૦૨૩
ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી (જીલ્લા કક્ષાએ)
તારીખ : ૨૭/૦૫/૨૦૨૩ થી ૨૮/૦૫/૨૦૨૩
ખાલી જગ્યાઓનું વેરિફિકેશન કરવાની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)
તારીખ : ૨૯/૦૫/૨૦૨૩ થી ૦૧/૦૬/૨૦૨૩
પોર્ટલ નું ટેસ્ટીંગ માટેનો સમયગાળો

Online Badli Camp 2023 – કેમ્પના આયોજન અંગેનું સમયપત્રક

તારીખ : ૦૨/૦૬/૨૦૨૩ થી ૦૭/૦૬/૨૦૨૩
શિક્ષક / વિદ્યાસહાયક દ્વારા આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૦૮/૦૬/૨૦૨૩ થી ૧૧/૦૬/૨૦૨૩
અરજી સુધારવા / રદ્દ કરવા તેમજ પ્રિન્ટ કાઢવાની કામગીરી (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૧૨/૦૬/૨૦૨૩ થી ૧૫/૦૬/૨૦૨૩
તાલુકા દ્વારા અરજી ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય / અમાન્યના કારણ સહીત જીલ્લા કક્ષાએ રાજી કરવાની કામગીરી (તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી દ્વારા)
તારીખ : ૧૬/૦૬/૨૦૨૩ થી ૧૯/૦૬/૨૦૨૩
જીલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ કે રીજેક્ટ કરી લેખિત કારણ સહીત અરજદારને જાણ કરવાની અને એપ્રુવલ અરજીઓ અપલોડ કરવાની કામગીરી (તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારીશ્રી / શાસનાધિકારીશ્રી દ્વારા)
તારીખ : ૧૭/૦૬/૨૦૨૩ થી ૨૬/૦૬/૨૦૨૩
જીલ્લા કક્ષાએથી અમાન્ય ઠરેલ અરજી સામે આધાર પુરાવા સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને વાંધો રજુ કરવા માટેનો સમયગાળો (ઉમેદવાર દ્વારા)
તારીખ : ૨૭/૦૬/૨૦૨૩ થી ૨૯/૦૬/૨૦૨૩
રાજ્ય કક્ષાએ વેરિફિકેશનની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)
તારીખ : ૩૦/૦૬/૨૦૨૩ થી ૦૧/૦૭/૨૦૨૩
ઓર્ડર ઈશ્યુ કરવાની કામગીરી (નિયામક કચેરી કક્ષાએ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *