PNB Recruitment 2023 – પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જલ્દી કરો અરજી

PNB Recruitment 2023 – પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જલ્દી કરો અરજી – PNB Bharti 2023, PNB ભરતી 2023, પંજાબ નેશનલ બેંક ભરતી 2023, PNB બેંક 2023, pnbindia.in, પંજાબ નેશનલ બેંક દ્વારા સ્પેશિયલિસ્ટ ઓફિસર પોસ્ટ માટેની ભરતી જાહેર 2023.

PNB Recruitment 2023

PNB Recruitment 2023 - પંજાબ નેશનલ બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, જલ્દી કરો અરજી

PNB Recruitment 2023 – પંજાબ નેશનલ બેંક (PNB) માં નોકરીઓ શોધી રહેલા નાગરિકો માટે આ છે સુવર્ણ તક. આ ભરતી માટે સ્પેશિયલિસ્ટ ઓફિસર (PNB bank job) ની જગ્યાઓ માં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઈટ pnbindia.in દ્વારા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. PNB ભરતી 2023 અભિયાન દ્વારા, સંસ્થામાં કુલ 240 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારોએ આ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરી રહ્યા છે. તેઓએ લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અન્ય માહિતી માટે નીચે આપેલ સૂચનાઓ વાંચો.

PNB Recruitment 2023 Highlight

સંસ્થાનું નામપંજાબ નેશનલ બેંક
પોસ્ટનું નામસ્પેશિયલિસ્ટ ઓફિસર
કુલ જગ્યાઓ240
અરજી પ્રક્રિયાઓનલાઈન
અંતિમ તારીખ11 જુન 2023
સત્તાવાર વેબસાઈટpnbindia.in

PNB ભરતી 2023 – પોસ્ટ વાઈસ જગ્યાઓ

  • ઓફિસર ક્રેડીટ – 200
  • અધિકારી ઉદ્યોગ – 8
  • ઓફિસર-સિવિલ એન્જિનિયર – 5
  • ઓફિસર-ઇલેક્ટ્રિકલ એન્જિનિયર – 4
  • ઓફિસર-આર્કિટેક્ટ – 1
  • અધિકારી-અર્થશાસ્ત્ર – 6
  • મેનેજર-અર્થશાસ્ત્ર – 4
  • મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ – 3
  • સિનિયર મેનેજર-ડેટા સાયન્ટિસ્ટ – 2
  • મેનેજર-સાયબર સિક્યોરિટી – 4
  • સિનિયર મેનેજર – સાયબર સિક્યોરિટી – 3

કુલ જગ્યાઓ :

  • 240

PNB ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત :

  • જે ઉમેદવારોએ આ જગ્યાઓ માટે અરજી ફોર્મ ભરવા માંગતા હોય તેઓ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન માં આપેલ વિગતવાર માહિતી દ્વારા શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા વાંચી લેવી.

PNB ભરતી 2023 – અરજી ફી

  • અન્ય ઉમેદવારો માટે : રૂ. 1180 /-
  • SC/ST/PwBD : રૂ. 59/-
  • પેમેન્ટ મોડ : ઓનલાઈન

PNB ભરતી 2023 – પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોનું સિલેકશન ઓનલાઈન લેખિત પરીક્ષા પછી વયક્તિગત ઇન્ટરવ્યુ ના આધાર પર કરવામાં આવશે. લેખિત કસોટી 100 માર્ક અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ 50 માર્કનું રહેશે.
PNB ભરતી 2023 નોટિફિકેશનઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી લિંકઅહી ક્લિક કરો

અંતિમ તારીખ : 11-06-2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *