RBI Recruitment 2023 – રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક

RBI Recruitment 2023 – રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક – જે ઉમેદવારો બેંકમાં નોકરી કરવા માટે તૈયારી કરી રહ્યા છે. તે ઉમેદવારો માટે સારા સમાચાર છે. રીઝર્વ બેંક (RBI Recruitment 2023) માં સરકારી નોકરી કરવા માંગો છો, તો આ માહિતી તમારા માટે છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓફીશીયલ નોટિફિકેશન બહાર પાડી છે. આ ભરતી માટે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 20/06/2023 ના રોજ એક શોર્ટ નોટીસ બહાર પાડી છે. આ નોટીસ અનુસાર RBI ભરતી 2023 એ અલગ અલગ પોસ્ટ માં સલાહકાર (Consultants) નિષ્ણાંત (Experts) અને સલાહકાર (Analysts) ની ભરતી જાહેર કરી છે.

RBI Recruitment 2023 - રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ જગ્યાઓ પર નોકરીની સુવર્ણ તક

કેટલી પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે ?

  • ડેટા સાયન્ટિસ્ટ – 3 પોસ્ટ
  • ડેટા એન્જિનિયર – 1 પોસ્ટ
  • આઇટી સિક્યોરિટી એક્સપર્ટ – 10 પોસ્ટ
  • IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર (DIT) – 8 પોસ્ટ
  • IT પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર (DIT) – 6 પોસ્ટ
  • નેટવર્ક એડમિનિસ્ટ્રેટર – 3 પોસ્ટ
  • અર્થશાસ્ત્ર (મેક્રો-ઇકોનોમિક મોડેલિંગ) – 1 પોસ્ટ
  • ડેટા એનાલિસ્ટ (એપ્લાઇડ મેથ્સ) – 1 પોસ્ટ
  • ડેટા એનાલિસ્ટ (એપ્લાઇડ અર્થમિતિ) – 2 પોસ્ટ
  • ડેટા એનાલિસ્ટ (TABM/HANK મોડલ) – 1 પોસ્ટ
  • એનાલિસ્ટ (ક્રેડિટ રિસ્ક) – 1 પોસ્ટ
  • એનાલિસ્ટ (માર્કેટ રિસ્ક) – 1 પોસ્ટ
  • એનાલિસ્ટ (લિક્વિડિટી રિસ્ક) – 1 પોસ્ટ
  • વિશ્લેષક (વિદેશી મુદ્રા અને વેપાર) – 3 પોસ્ટ
  • IT – સાયબર સિક્યોરિટી એનાલિસ્ટ – 8 પોસ્ટ
  • કન્સલ્ટન્ટ – એકાઉન્ટ્સ – 3 પોસ્ટ
  • કન્સલ્ટન્ટ – એકાઉન્ટ્સ/ટેક્સ – DICGC – 1 પોસ્ટ
  • કાયદા સલાહકાર – એકાઉન્ટ્સ/ટેક્સ – DICGC – 1 પોસ્ટ
  • IT સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર (DICGC) – 1 પોસ્ટ
  • વરિષ્ઠ વિશ્લેષક (ક્રેડિટ રિસ્ક) – 1 પોસ્ટ
  • વરિષ્ઠ વિશ્લેષક (માર્કેટ રિસ્ક) – 1 પોસ્ટ
  • વરિષ્ઠ વિશ્લેષક (માર્કેટ રિસ્ક) – 1 પોસ્ટ
  • એનાલિસ્ટ (દબાવ પરિક્ષણ) – 2 પોસ્ટ્સ

RBI Recruitment 2023 – ભરતીની માહિતી

આ RBI ભરતી 2023 પ્રક્રિયાના માધ્યમથી RBI બેંક સલાહકાર, નિષ્ણાંત અને વિશ્લેષકોની કુલ 66 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેજ પર કરવામાં આવશે તેની નોંધ લેવી.

RBI Recruitment 2023 – અરજી પ્રક્રિયા

ઉમેદવારોએ સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને ત્યારબાદ રજીસ્ટર્ડ માહિતીની મદદથી Login કરી સબંધિત પોસ્ટ માટે અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

RBI ભરતી 2023 – સત્તાવાર વેબસાઈટ

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની ઓફીશીયલ સાઈટ rbi.org.in ભરતી સેક્શનમાં જઈને તમારે સબંધિત અરજી ફોર્મ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

RBI ભરતી 2023 – મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી માટે અરજી ફોર્મ ભરવા માટે 21/06/2023 એટલે કે, અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઈ છે. આ પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 11/07/2023 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *