SSA Gujarat Bharti 2023 – ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી

SSA Gujarat Bharti 2023 – ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી – ગુજરાત શિક્ષણ ડીપાર્ટમેન્ટ માં વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. આ SSA ભરતી માટેની નોટીફીકેશન ૧૭-૦૫-૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવેલ હતી અને અરજી ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૭-૦૫-૨૦૨૩ છે. SSA ગુજરાત ભરતી ને લગતી સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ www.ssagujarat.org/ પર આપેલ છે.

SSA Gujarat Bharti 2023 - ગુજરાત શિક્ષણ વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી

SSA Gujarat Bharti 2023 – સમગ્ર શિક્ષા અભિયાન (SSA) એ Asst. Architect, Civil Engineer, Engineer (Ele) (SSA Gujarat Bharti 2023) માટે જાહેરાત કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને જો તમે લાયક જણાય to આ Asst. Architect, Engineer (Ele), Civil Engineer માટે અરજી ફોર્મ ભરી શકે છે. SSA Gujarat ભરતી માટે તમે અન્ય તમામ માહિતી એટલે કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અરજી ફી અને કેવી રીતે અરજી ફોર્મ ભરવું તેમની વિગત નીચે આપેલ છે.

SSA Recruitment 2023 Highlight

સંસ્થાનું નામસમગ્ર શિક્ષા અભિયાન (SSA Gujarat)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
કુલ જગ્યાઓ૧૧૨
ભરતી લોકેશનગુજરાત
છેલ્લી તારીખ૨૭-૦૫-૨૦૨૩
અરજીની પ્રક્રિયાઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.ssagujarat.org/

SSA Gujarat Bharti 2023 -પોસ્ટનું નામ

  • Civil Engineer : 92
  • Engineer (Electrical) : 02
  • Asst. Architect : 18

કુલ જગ્યાઓ :

  • 112

SSA Recruitment 2023 – શૈક્ષણિક લાયકાત :

  • શૈક્ષણિક લાયકાતની માહિતી માટે કૃપા કરી સત્તાવાર જાહેરાત વાંચો.

SSA ભરતી 2023 – પગાર ધોરણ :

ક્રમજગ્યાનું નામમાસિક ફિક્સ પગાર
સિવિલ ઈજનેરરૂ. ૩૦,૦૦૦/-
ઈજનેર (ઈલેક્ટ્રીકલ)રૂ.૩૦,૦૦૦/-
આસિસ્ટન્ટ આર્કિટેકરૂ. ૨૦,૦૦૦/-

SSA Recruitment 2023 – પસંદગી પ્રક્રિયા :

  • ઉમેદવારોનું સિલેકશન ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યુ દ્વારા થશે.
  • ઉમેદવારની પસંદગી ૧૧ મહિના ના કરાર આધારિત કરવામાં આવશે.

જરૂરિયાત દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • ડીગ્રી સર્ટિફીકેટ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટીફીકેટ
  • ફોટો અને સિગ્નેચર

અરજી કરવાની રીત :

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ www.ssagujarat.org/ પર જાઓ.
  • ત્યારબાદ Recruitment સેક્શન પર ક્લિક કરો
  • ત્યારબાદ તમે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ ની સામે Apply Now પર ક્લિક કરો
  • ઓનલાઈન અરજી ફોર્મ તમારી જરૂરિયાત માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ અથવા pdf ફાઈલ ડાઉનલોડ કરી લો.
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
અરજીની ફોર્મ લિંક અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો :

  • શરૂઆત તારીખ : ૧૮-૦૫-૨૦૨૩
  • છેલ્લી તારીખ : ૨૭-૦૫-૨૦૨૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *