SSC CHSL Bharti 2023 – કલાર્કની 1600 જગ્યાઓ પર ભરતી

SSC CHSL Bharti 2023 – સ્ટાફ સિલેકશન કમીશન (SSC) દ્વારા લોઅર ડીવીઝનલ ક્લાર્ક / જુનિયર સચિવાલય મદદનીશ અને ડેટા એન્ટ્રી ઓપરેટર ની જગ્યાઓ ભરવા માટેની ઓફિશિયલ જાહેરાત જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ (SSC 10+2 CHSL ભરતી 2023) ઉમેદવાર માટે અ નોકરીની સુવર્ણ તક. આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC 10+2 CHSL ભરતી 2023 માં ફોર્મ તેમની સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.

SSC CHSL Bharti 2023

SSC CHSL Bharti 2023 - કલાર્કની 1600 જગ્યાઓ પર ભરતી

SSC 10+2 CHSL ભરતી 2023 – નાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 09 મેં 2023 થી લઈને 08 જુન 2023 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે. અને ધોરણ 12 પાસ ઉમેદવારો આ જગ્યાઓ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે.

સંસ્થાનું નામ સ્ટાફ સિલેકશન કમીશન
પોસ્ટનું નામSSC 10+2 CHSL
કુલ જગ્યાઓ1600
અરજી પ્રક્રિયા ઓનલાઈન
અરજીની છેલ્લી તારીખ 08/06/2023
સત્તાવાર વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેકશન કમીશન ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યાઓ
ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને જુનિયર સચિવાલય1600

શૈક્ષણિક લાયકાત

ડેટા એન્ટ્રી ઓપરેટર : વિજ્ઞાન પ્રવાહ માં 12th Class ગણિત સાથે માન્ય બોર્ડ અથવા તેમના સમકક્ષ વિષય તરીકે પાસ હોવું જોઈએ.

ક્લાર્ક અને જુનિયર સચિવાલય : ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનીવર્સીટી માંથી ધોરણ 12th પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ.

ઉમર મર્યાદા

ઓછા માં ઓછી ૧૮ વર્ષ
વધુમાં વધુ ૨૭ વર્ષ

અરજી ફી

  • અન્ય તમામ કેટેગરી માટે : રૂ. ૧૦૦/-
  • SC/ST/Women/ESM : કોઈ ફી નહી

અરજી પ્રક્રિયા

અરજી ફોર્મ માત્ર SSC ની સત્તાવાર વેબસાઈટ એટલે કે ssc.nic.in ની પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે. વિગતવાર માહિતી માટે, કૃપા કરીને પરિશિષ્ઠ – III અને પરિશિષ્ટ – IV વાંચો. SSC માં વન ટાઇમ રજીસ્ટ્રેશન અને ઓનલાઈન અરજી નો નમુનો પરિશિષ્ટ – IIIA અને પરિશિષ્ટ IVA તરીકે જોડાયેલ છે તેની નોંધ લેવી.

ઓફિશિયલ જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મઅહી ક્લિક કર

મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી તારીખ : 09/05/2023
  • અરજીની છેલ્લી તારીખ : 08/06/2023
  • Tier I પરીક્ષા તારીખ : ઓગસ્ટ, 2023

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *