What After GSEB 10th – ધોરણ ૧૦ પછી કયું ફિલ્ડ બેસ્ટ છે ? જાણો શું કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ ?

What After GSEB 10th – ધોરણ ૧૦ પછી કયું ફિલ્ડ બેસ્ટ છે ? જાણો શું કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ ? – Career Options After SSC, ધોરણ SSC પાસ કર્યા પછી શું કરવું ? કયું ગ્રુપ સિલેક્ટ કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ ? શેમાં કરિયર બનાવવું છે ? જેવા અનેક સવાલો આપદા દિમાગમાં દોડતા હોય છે અને મુઝાઇ છીએ આપડે (i am confused about my career after class 10th). ધોરણ 10th પછી યોગ્ય કોર્સ પંસદ કરવો ખુબજ જરૂરી છે કારણકે અહીંથી તમે કરેલ પસંદગી તમારૂ આગળનું ભવિષ્ય નક્કી કરશે. ધોરણ ૧૦ પછી તમે લીધેલ નિર્ણય વ્યક્તિની કારકીર્દી કઈ દિશામાં જશે તે નક્કી કરવાનું હોય છે.

What After GSEB 10th - ધોરણ ૧૦ પછી કયું ફિલ્ડ બેસ્ટ છે ? જાણો શું કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ ?

What After 10th Gujarat

What After GSEB 10th – ધોરણ ૧૦ પછી શું પસંદ કરવું સાયન્સ, આર્ટસ કે પછી કોમર્સ? ગુજરાત બોર્ડ 10th બાદ અથવા 12th બાદ બેસ્ટ ઓપ્શન સાબિત થાય છે (Gujarat Board 10th Result 2023) તે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માં સારું કરિયર બનાવવાના અનેક ઓપ્શનો આપી શકાય છે. જો કે ધોરણ 11 અને 12 માટે કોઇપણ સ્બ્જેટ પસંદગી વિધાર્થીના ઇન્ટરેન્ટ અને જે તે કોર્સ પંસદ કરવા પાછળ તેના લક્ષ્ય પર આધારિત હોય છે. વિધાર્થીઓ માટે આર્ટસ, કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમમાં થી અનેક સિલેકશન કરવું ખુબ જ અઘરું ટાસ્ક હોય છે. પણ તેને સરળતાથી સમજીએ to તમારું પેશન હોય તે ફિલ્ડ સિલેક્ટ કરવી બેસ્ટ છે. યાદ રાખવું કે કોઈપણ ફિલ્ડ કોઈ બીજા ફિલ્ડ કરતા વધારે સારું હોય છે તેવો ભ્રમ ન રાખવો જોઈએ. તમે જે તે ફિલ્ડ માં કેવું પ્રદર્શન કરશો તે તમારા પર આધારિત છે.

સાયન્સ સબ્જેક્ટ – Science Stream

જો તમે સાયન્સ સિલેક્ટ કરશો to તમારી પાસે વિષય પંસદ કરવા વધારે ૩ ઓપ્શન આવશે. તમે ઓપ્શનલ સબ્જેક્ટમાંથી બાયોલોજી અથવા મેથ્સ (ગણિત) પસંદ કરી શકો છો. પણ જો કે અમુક વિધાર્થીઓ બંને સાયન્સ અને મેથ્સ સિલેક્ટ કરે છે. તમે ઈન્જીનીયર બનવા માંગતા હોય તો મેથ્સ પસંદ કરો અને જો તમે મેડીકલ ફિલ્ડમાં જવા માંગતા હોય to બાયોલોજી પસંદ કરો.

કોમર્સ સબ્જેક્ટ – Commerce Stream

ધોરણ SSC પછી, વાણીજ્ય પ્રવાહમાં ૩ (ત્રણ) પ્રાઈમરી વિષય છે. બીઝનેસ સ્ટડીઝ, અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી. આ ત્રણ અભ્યાસક્રમો બીજા અભ્યાસ કરવા માટે ઘણા વધુ છે. જેમ કે ગણિત, આંકડાશાસ્ત્ર, ઓર્ગેનાઈઝેશન ઓફ કોમર્સ, ઇન્ફોર્મેશન પ્રેક્ટીસ અને અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ થાય છે.

આર્ટસ સબ્જેક્ટ – Arts Stream

ભાષા, સંગીત, ચિત્ર (Fine Arts), સમાજશાસ્ત્ર, પત્રકારત્વ (Journalism), સંદેશાવ્યવહાર જેવા લલિત કલાઓ તરફ ઝુકાવતા વિધાર્થીઓ GSEB 10th બાદ આર્ટસ કોર્સ પસંદ કરી શકે છે. વિધાર્થીઓ સાહિત્ય, ભાષાઓ, શિક્ષણ, સમૂહ માધ્યમો (Mass Media), સંદેશાવ્યવહાર, ડીઝાઇન, કલા અને વધુમાં ગ્રેજ્યુએટ નો અભ્યાસ કરવા માટે આગળ વધી શકો છો.

ડીપ્લોમાં – Diploma

તમે ધોરણ 12 (10+2 વર્ષ) કરવા ઈચ્છતા ન હોય to તમારે ધો ૧૦ પછી ડીપ્લોમાં ઈન્જીનીયરીંગ પણ કરી શકો છો. ડીપ્લોમાં માં તમે

  • સિવિલ ઈન્જીનીયરીંગ
  • મિકેનીકલ ઈન્જીનીયરીંગ
  • ઇલેક્ટ્રિકલ ઈન્જીનીયરીંગ
  • ઇલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન
  • કોમ્પ્યુટર ટેકનોલોજી
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  • ઇન્ફોર્મેશન એન્ડ કંટ્રોલ ઈન્જીનીયરીંગ
  • પાવર ઈન્જીનીયરીંગ
  • મેકેટ્રોનિકસ
  • હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજી
  • પ્લાસ્ટિક ઈન્જીનીયરીંગ
  • ફેબ્રીકેશન ટેકનોલોજી
  • કેમિકલ ઈન્જીનીયરીંગ
  • પપ્રિન્ટીંગ ટેકનોલોજી
  • સિરામિક ટેકનોલોજી
  • આર્કિટેક્ચર આસિસ્ટન્ટ શીપ
  • ઓટોમોબાઇલ ઈન્જીનીયરીંગ
  • મેટાલર્જી
  • ટેકસટાઇલ મેન્યુફેક્ચરિંગ
  • ટેકસટાઇલ પ્રોસેસિંગ
  • માઈનીંગ ઈન્જીનીયરીંગ

આમાંથી કોઇપણ કોર્સ લઇ શકો છો. પ્રવેશ માટે તમારે એન્ટ્રાન્સ પરીક્ષા આપવાની રહેશે. સામાન્ય રીતે આ એક્ઝામ સેન્ટ્રલ ડીપ્લોમાં એડમીશન કમિટી દ્વારા લેવામાં આવશે.

કારકિર્દી માર્ગદર્શન અંક 2022અહી ક્લિક કરો
ધોરણ ૧૦ પરિણામઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો

આ સિવાઈ તમે ITI, ITC, આર્મી, નેવી પોલીસ ફોર્સ વિવિધ કોઈપણ ઓપ્શન સિલેક્ટ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *